LATEST NEWS ON FOURTH ROUND OF VIDYASHAYAK BHARATI 2012 2013 2014
TO GET CALL LETTER OF FOURTH ROUND OF MATHS SCIENCE AND SOCIAL SCIENCE CANDIDATE
PLEASE CLICK HERE
FOR MERIT SEE BELOW NEWS
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
TO GET CALL LETTER OF FOURTH ROUND OF MATHS SCIENCE AND SOCIAL SCIENCE CANDIDATE
PLEASE CLICK HERE
FOR MERIT SEE BELOW NEWS
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

કેટેગરી | ક્યાં મેરીટ સુધીના |
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી | ૬૪.૨૫ સુધી |
અનુસૂચિત જાતિ – ભાઈઓ | ૬૪.૧૫ સુધી |
અનુસૂચિત જાતિ – બહેનો | ૬૩.૮૧ સુધી |
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો | ૫૫.૪૦ સુધી |
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો | ૬૩.૬૯ સુધી |
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
No comments:
Post a Comment