Tuesday, July 30, 2013

LATEST NEWS ON VIDYASHAYAK BHARATI 2012 2013 2014

LATEST NEWS ON VIDYASHAYAK BHARATI 2012 2013 2014

TO SEE LATEST NEWS

અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
ગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન
માધ્યમકેટેગરીમેરીટમાધ્યમકેટેગરીમેરીટ
ગુજરાતીજનરલ૫૮.૧૭ગુજરાતીઅનુ.જાતિ૬૪.૧૧
અનુ.જાતિ ભાઈઓ૫૭.૩૫વાલ્મિકી૫૩.૬૫
અનુ.જાતિ બહેનો૫૬.૯૫સા.શૈ. પછાત બહેનો૬૧.૪૪
અનુ.જન જાતિ૫૫.૦૯હિન્દીજનરલ૬૪.૬૬
વાલ્મિકી૫૬.૪૯ઉર્દૂજનરલ૫૯.૬૮
સા.શૈ. પછાત૫૦.૨૪મરાઠીજનરલ૫૯.૦૧
હિન્દીજનરલ૭૦.૮૭
સા.શૈ. પછાત૭૦.૦૬
અંગ્રેજીઅનુ.જન જાતિ૫૮.૬૪
ઉર્દૂજનરલ૫૯.૯૬
મરાઠીજનરલ૬૩.૯૬
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

No comments:

Post a Comment