latest news on vidyasahayak bharati 2012 2013
great news
information for maths science teacher and social science teacher

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. | ||
કેટેગરી | ગણિત-વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન |
અલ્પદ્રષ્ટિ | ૫૮.૪૭ | ૫૫.૫૮ |
હલનચલન (OH) | ૫૪.૫૧ | ૬૩.૭૩ |
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. |
No comments:
Post a Comment