Saturday, July 20, 2013

DOWNLOAD CALL LETTER OF THIRD ROUND OF MATHS SCIENCE AND SOCIAL SCIENCE SUBJECT VIDYASAHAYAK BHARATI 2012 2013 2014

LATEST NEWS ON VIDYASAHAYAK BHARATI 2012 2013 2014

FROM TODAY YOU CAN DOWNLOAD CALL LETTER OF THIRD ROUND 

OF MATHS SCIENCE AND SOCIAL SCIENCE SUBJECT

MATHS SCIENCE : UP TO 59.76

SOCIAL SCIENCE : UP TO 64.34


FOR LATEST NEWS KEEP VISITING BLOG 

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. 
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. 
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. 
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 
(5)"EXCESS"કોલલેટર વાળા ઉમેદવારોને જગ્યા ઉપલબ્ધ હશે તો જ જીલ્લા પસંદગીની તક આપવામાં આવશે. 
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

No comments:

Post a Comment